જીતુ વાઘાણીના નિવેદન પર મનિષ સિસોદિયાનું ટ્વીટ : ગુજરાતમાં દિલ્હી જેવું શાનદાર શિક્ષણ મળશેે
ગઈકાલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપતાં વાલીઓમાં રોષ ફેલાયો, વિરોધ પક્ષે પ્રતિક્રિયા આપી અમદાવાદ : રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (jitu vaghani) રાજકોટના બે દિવસીય...