ધોલેરામાં ન્યુ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ પ્રોજેક્ટના ફેઇઝ-૧ માટેના ૧૩૦પ કરોડ રૂપિયા મંજૂર
PMની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીનો ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય ધોલેરા : PM નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ...