મુખ્યમંત્રીનો નિર્ણય : આગામી ગણેશોત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો હટાવાયા
ગાંધીનગર : આગામી ગણેશોત્સવ (ganeshotsav) ને લઈ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ગત વર્ષ કરતાં આ વર્ષે કોરોનાની સ્થિતી હળવી થતાં કોવિડ-૧૯ સંબંધિત...