ગ્રીષ્માના હત્યારા ફેનિલની સજાની સુનાવણી આજે ફરી એકવાર ટળી : આ મામલે અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું
સુરત : શહેરમાં ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસનો ચુકાદો આવ્યો અને તેને દોષિ જાહેર કરાયો છે, ત્યારે શુક્રવારના રોજ દિવસ દરમ્યાન સજા અંગે દલીલો બંને...