ફિલ્મ નાયકના અનિલ કપૂરની જેમ સીએમ ભૂપેન્દ્ર પટેલ, અરજદાર ઓનલાઈન રજૂઆતો કરી શકે તે માટે પોર્ટલ લોન્ચ, જુઓ
ગુજરાતના નાગરિકો દ્વારા તાલુકા સ્વાગતમાં ઓનલાઈન રજૂઆતો માટેના પોર્ટલનું લૉન્ચિંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે ઇ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબર સાથે ૨૦૦૦ શબ્દોની મર્યાદામાં પોર્ટલ...