આગામી વિધાનસભાની ચુંટણીમાં ૧૫૦ કરતા વધુ બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનશે : જુઓ કોણે કર્યો હુંકાર ?
ભાવનગર : શહેરમાં ‘બોલો સરકાર’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કોંગ્રેસ નેતા અગ્રણી પરેશ ધાનાણી તેમજ ભાવનગરના વિવિધ આગેવાનો હાજર રહેલ, તેમના દ્વારા વિવિધ સમસ્યાઓ...