રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે આવતીકાલે શિક્ષકોના ગાંધીનગર ખાતે ધરણા યોજાશે
આણંદ જિલ્લામાંથી લગભગ 3500 જેટલા શિક્ષકો ધરણાં કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે ભાગ લેનાર છે આણંદ : ગુજરાત રાજ્ય સયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક...