ચૂંટણીનો માહોલ જામ્યો : PM મોદી બાદ હવે CM કેજરીવાલ આવતીકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે
આગામી વિધાનસભા ચુંટણીને લઈ રાજ્યમાં રાજકીય માહોલ જામ્યો : ઉચ્ચ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવશે આ મુલાકાતમાં સીએમ અરવિંદ કેજરીવાલ, ડે. સીએમ મનીષ સિસોદિયા, ભગવંત માન...