કર્ણાટક હાઇકોર્ટનો મોટો ચુકાદો : પત્નીની સારસંભાળ કરી શકો તો માતા-પિતાની કેમ નહીં : ભરણષોષણ ચૂકવવા આદેશ
પુત્રોને તેમની માતાને ભરણપોષણ તરીકે ૨૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ કરાયો કર્ણાટક હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો છે, ત્યારે કહેલ કે, જે પુત્રો પોતાના માતા-પિતાની...