આજે રવિવારે એશિયા કપમાં India-પાકિસ્તાન વચ્ચે જંગ : જુઓ બંને ટીમના સંભવિત પ્લેઈંગ-૧૧
ન્યુ દિલ્હી : એશિયા કપ-૨૦૨૨ (Asia cup 2022) માં હાઈવોલ્ટેગ મેચો શરૂ થઈ ગઈ છે, પ્રથમ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા-અફઘાનિસ્તાન (srilanka-Afghanistan) વચ્ચે રમાઈ હતી....