આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં કર્યા યોગ
અમદાવાદ : આંતરરાષ્ટ્રીય યોગ દિને (international yoga day) ૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં અલગ-અલગ ૨૭ જેટલાં સ્થળોએ...