IPL 2021માં ઈનામનો વરસાદ : ચેમ્પિયન ચેન્નાઈને ૨૦ કરોડ, રનર્સઅપ કોલકત્તાને ૧૨.૫ કરોડ મળ્યા
નવીદિલ્હી : ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૪મી સીઝનનો ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાયો અને તેમાં ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપરકિંગ્સ ચોથી વખત ચેમ્પિયન બન્યું છે....