નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સે જીતી IPL-2022 ની ફાઈનલ ટ્રોફી : સ્ટેડિયમમાં જશ્નનો માહોલ
અમદાવાદ : આઈપીએલ ૨૦૨૨ની ફાઈનલ મેચમાં અમદાવાદમાં જ ગુજરાત ટાઈટન્સે બાજી મારી ફાઈનલ ટ્રાફી હાંસલ કરી છે. ગુજરાત ટાઈટન્સ પહેલી વાર આઈપીએલમાં ટીમ સીલેક્ટ થઈ...