ટી૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન હારી જતાં કાશ્મીરી વિદ્યાર્થીઓ બગડ્યા : બેફામ પથ્થરમારો ! જુઓ
નવીદિલ્હી : ઈંગ્લેન્ડે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી લીધી છે. બાબરસેનાની હાર બાદ પંજાબના મોગામાં બે જૂથ વચ્ચે...