ખેડા જિલ્લા કલેકટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
કુલ ૧૬ પ્રશ્નોની રજૂઆત સાંભળી સંલગ્ન અધિકારીને નિશ્ચિત સમયગાળામાં નિરાકરણ લાવવા સૂચના આપતા કલેક્ટર કે.એલ.બચાણી ખેડા જિલ્લા કલેકટર શ્રી કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા લોક...