નવરાત્રિ મેળાનો શુભારંભ- નડિયાદમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળો દ્વારા બનાવેલ વિવધ વસ્તુઓનાં વેચાણ માટે નવરાત્રિ મેળો શરૂ
જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સંતરામ મંદિર ખાતે નવરાત્રી મેળાનાં સ્ટોલનું ઉદ્ધધાટન કરવામાં આવ્યુ નવરાત્રિ મેળાના તમામ સ્ટોલની મુલાકાત લઇ સખી મંડળની બહેનો સાથે વાતચીત કરી...