આણંદમાં દારૂની મહેફિલ ઉપર પોલિસની રેડ : આ ફાર્મ હાઉસમાં વડોદરાના ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓ ઝડપાઈ, જુઓ
આણંદ : રાજ્યમાં એક તરફ દારૂબંધી છે, ત્યારે ફરી વખત દારૂની મહેફિલ માણતાં નબીરાઓને પોલીસ ઝડપી પાડ્યા છે. જેમાં આણંદ જિલ્લામાં આંકલાવ પોલિસે બાતમીના આધારે...