ભાજપની પ્રચંડ જીતની તારક મહેતા ફેમ એ રાખી હતી માનતા, ૭૫ કિ.મી પગપાળા ચાલતા નીકળ્યા, જુઓ વિગત
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક ૧૫૬ બેઠકો હાંસલ કરી જીત મેળવી છે, ત્યારે તારક મહેતા ફેમ ‘સુંદરમામા’ મયુર વાકાણીએ ભાજપની પ્રચંડ જીતની પણ...