આણંદના સામરખા-ભાલેજ બ્રિજ સહિતના પ્રશ્નો અંગેની રજૂઆત આજે સાંસદ મિતેશ પટેલે લોકસભામાં કરી, જુઓ
સામરખા-ભાલેજ બ્રિજ તેમજ ઉમરેઠ વિધાનસભાના કુંજરાવ-ભાલેજ-ચોકડી, સારસા રોડ ઉપર આવેલ રેલ્વે ઓવરબ્રિજ અંગેના પ્રશ્નોને લઈ સાંસદ મિતેશ પટેલે (mitesh patel) લોકસભામાં રજૂઆત કરી આણંદ :...