નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરાઈ : સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો માન્યો આભાર તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૪ના રોજ વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની માંગણીઓની ચર્ચાના જવાબમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના વકતવ્યમાં લોખંડી પુરુષ...