ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકરમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભવ્ય ભૂમિપૂજન મહોત્સવ યોજાયો
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન આ ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બનશે – નિત્યસ્વરૂપ સ્વામી ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકરમાં , વડતાલવાસી શ્રીલક્ષ્મીનારાયણ દેવના તાબાના...