નડિયાદ ડીવીઝનના પાંચ પોલીસ સ્ટેશનોના ગુનામાં ઝડપાયેલ ૩.૩૭ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો
વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં કુલ ૩૭૬ જેટલા પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો નડિયાદ : ખેડા જિલ્લાના નડિયાદ ડીવીઝનમાં આવતાં ટાઉન, નડિયાદ...