હવે આડેધડ વાહન મુકતા પહેલા સાવધાની રાખજો : જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ બસ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમા ટ્રાફીકને અડચણરૂપ વાહનો ટોઈગ કરવા અંગેનું જાહેરનામું જાહેર આણંદ શહેરમાં પણ મુખ્ય ભરચક માર્ગો ઉપર...