બ્રેકિંગ : નવરાત્રિને લઈ રાજ્ય સરકારનો નિર્ણય : ૪૦૦ લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે, જાણો વિગત
ગુજરાતીઓ માટે હરખના સમાચાર : ૪૦૦ લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે : ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબાની મંજુરી નથી અપાઈ મહાનગરોમાં આવતીકાલથી રાત્રે...