અમેરીકાના ન્યુજર્સીના જૈન સંઘમાં પ્રથમવાર શ્રી ધર્મચક્ર તપની સામુહિક આરાધના કરાઈ
USA : ૫.પૂ. ગુરુદેવ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ સા. અને શ્રી ચંદ્રધર્મચક્ર તપપ્રભાવક ૫૫ આચાર્યદેવ શ્રીમદ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આશીર્વાદ અને...