ACBની સફળ ટ્રેપ : જમીન વેચાણની એન્ટ્રીને પ્રમાણિક કરવા ૨૫ હજારની લાંચ માંગનાર નાયબ મામલતદાર ઝડપાયા
નડિયાદ : એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ કઠલાલ મામલતદાર કચેરીના નાયબ મામલતદારને જમીન વેચાણની એન્ટ્રીને પ્રમાણીત કરવા બદલ ૨૫ હજારની લાંચ માંગતા રંગેહાથ ઝડપાયા હતા,...