PM નરેન્દ્ર મોદીએ નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું
વડાપ્રધાનશ્રીના હસ્તે ગણદેવી તાલુકાના ખારેલમાં નવનિર્મિત ‘નાયક એજ્યુકેશન એન્ડ સ્કિલીંગ સેન્ટર ઓફ એક્સલન્સ’નું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન નવસારી : PM નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હેલ્થ...