વ્યસન, ફેશન-દેખાદેખી અને લગ્ન-પ્રસંગના બિનજરૂરી ખર્ચા ઓછા કરવા પાટીદારના ૩૬ સમાજનો નિર્ણય
મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની યોજાયેલ આત્મચિંતન શિબિરમાં અમૂલના ચેરમેન, ધારાસભ્ય સહિત ૧૨૫ અગ્રણીઓ હાજર રહ્યા આજના સમયમાં સામાજીક દૂષણમાં વધારો થતાં વિવિધ જ્ઞાતિ સમાજ...