યાત્રાધામ પાવાગઢમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ર લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જુઓ તસ્વીર
વડોદરા : સુપ્રસિદ્ધ પાવાગઢ (pavagadh) માં મા મહાકાળીના માતાના દર્શને આવેલ ર લાખ ભક્તોની લાંબી લાઈનો જોવા મળેલ હતી, વરસાદી માહોલને લઈ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું...