પેટલાદના પૂર્વ ધારાસભ્યના નામે ફેક ફેસબુક આઈડી બનાવી પૈસાની માંગણી કરી છેતરપિંડી કરાતા ફરિયાદ
આણંદ : આણંદ જિલ્લામાં સાઈબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પેટલાદના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સી.ડી.પટેલનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી...