આણંદ જિલ્લાના જાહેર – ખાનગી હોટલ, ગેસ્ટ હાઉસ, લોજ, ધર્મશાળાના સંચાલકોએ મુલાકાતીઓનું રેકર્ડ નિભાવવું
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું આણંદ : જિલ્લામાં આવેલ જાહેર – ખાનગી હોટલ, ગેસ્ટહાઉસ, લોજ તેમજ ધર્મશાળાઓમાં મુલાકાતી, મહેમાનો, યાત્રાળુઓ રોકાણ કરે છે. જે વ્યકિતઓ પૈકી કેટલાક આતંકવાદી ભાંગફોડીયા પ્રવૃત્તિ...