૩૦મીએ વડાપ્રધાન આદ્યશક્તિપીઠ અંબાજીમાં : પીએમના આગમનને લઈ ત્રણ દિવસનું સફાઈ મહાઅભિયાન
આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદી અંબાજી ખાતે આદ્યશક્તિપીઠ મા અંબાના દર્શનાર્થે પધારનાર છે. તેમના આગમનને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર...