સોજીત્રામાં ઉમેદવાર વિપુલ પટેલના પ્રચારાર્થે વડાપ્રધાન મોદીએ જનસભા યોજી : કૉંગ્રેસ પર કર્યા પ્રહાર
આજે વડાપ્રધાન મોદીએ બનાસકાંઠા, પાટણ બાદ આણંદમાં ત્રીજી જાહેરસભાને સંબોધી હતી પીએમ મોદીએ સરદાર પટેલ અને ખંભાતમાં અવારનવાર થતા હુલ્લડોને લઈ કૉંગ્રેસ પર પ્રહારો કર્યા...