પીએમ મોદીએ મોરબીમાં તૂટેલા બ્રિજ પર જઈને નિરીક્ષણ કર્યું, ઇજાગ્રસ્તો સહિત મૃતકોના પરિવારોને મળ્યા
મોરબી : વડાપ્રધાન Narendra Modi મોરબી સિવિલ પહોંચ્યા અને મૃતકોના પરિવારજનો સહિત, રેસ્ક્યૂ ટીમ અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના પણ...