સેટ પરથી શેર કર્યો સ્પેશ્યલ વીડિયો : પ્રિયંકા ચોપડાએ પુરુ કર્યુ ડેબ્યૂ સીરીઝ ’સિટાડેલ’નું શૂટિંગ
મુંબઈ : પ્રિયંકા ચોપડા (priyanka chopra) છેલ્લા ઘણા સમયથી અપકમિંગ પ્રૉજેક્ટ સિટાડેલ ના કારણે ચર્ચામાં છે. તે સતત ડેબ્યૂ સીરીઝનુ શૂટિંગ કરી રહી હતી. હવે...