નડિયાદ સંતરામ મંદિર, ડાકોર મંદિર સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી થઈ, જુઓ તસ્વીરો
સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર (santram mandir) માં ગુરુપૂર્ણિમા દિવસે પાદુકા પૂજન અને પૂજ્ય રામદાસજી મહારાજના દિવ્ય આર્શીવાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી નડિયાદ સંતરામ મંદિર (santram...