સુરત : સરોલી જકાતનાકા પાસે ૬ લેનનો નવો રેલ્વે ઓવરબ્રિજ બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી
CM શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અર્બન મોબિલીટી ઘટકમાં ૬૪ કરોડ રૂપિયાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી સુરત : CM શ્રી...