શાળા સંચાલકો દ્વારા ચોક્કસ જગ્યાએથી જ સ્ટેશનરી ખરીદવાના ફતવાથી વાલીઓમાં રોષ, જુઓ વિગત
આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારી તપાસ હાથ ધરી સંચાલકો વિરૂદ્ધ પગલાં ભરશે? છેલ્લા બે દાયકાથી રાજ્યમાં શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું હોય શાળા સંચાલકો દ્વારા બેફામ...