ધોરણ ૧૦ની પુરક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર : ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓમાંથી જુઓ કેટલા થયા પાસ, રાજ્યનું ૨૪.૭૨ ટકા પરિણામ
ગાંધીનગર : રાજ્યમાં ધોરણ ૧૦ની પૂરક પરીક્ષાનું પરિણામ (result) જાહેર કરાયું છે, ત્યારે ધોરણ ૧૦નું પરિણામ ૨૪.૭૨ ટકા આવેલ છે. આજે રીઝલ્ટ જાહેર થતા ૩૪૭૩૮...