સુરત : ત્રિપલ મર્ડર કેસને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
નોકરીમાંથી તગેડી મૂકતા કારીગરોએ કારખાનાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી સુરત : જિલ્લાના અમરોલી વિસ્તારમાં આવેલ અંજની ઈન્ડસ્ટ્રીયલમાં નોકરીમાંથી કાઢી મૂકતાં એમ્બ્રોઈડરી કારખાના...