તિરંગા યાત્રામાં ઢોરની ધમાલ ! આજે મુખ્યમંત્રી પટેલના કાફલામાં બે આખલા ઘૂસ્યા, અકસ્માત ટળ્યો
પોરબંદર : મહેસાણા બાદ હવે પોરબંદરમાં તિરંગા રેલી (tiranga rally) દરમ્યાન રખડતી ગાય-આખલાઓ ઘૂસી આવ્યાની ઘટના બની છે, જેમાં આજે પોરબંદરમાં યોજાયેલ તિરંગા રેલી (tiranga...