વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય શરદોત્સવ-રાસોત્સવ ઉજવાયો હતો
સંતો-પાર્ષદો તથા હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મના...