ગુજરાતી ગરબા, કરાઓકે તથા ડિનરના આયોજન સાથે કરાયેલી ઉમંગભેર ઉજવણી…
USA : અમેરિકાના ન્યૂજર્સીમાં વસતા ભારતના ગુજરાતના વતની કેથોલિક ખ્રિસ્તી સમાજના પ્રજાજનોએ તાજેતરમાં 28 ડિસેમ્બર 2019 ના રોજ ક્રિસમસ તહેવાર ઉજવ્યો હતો.
સાઉથ પ્લેનફિલ્ડ ન્યુજર્સી મુકામે કરાયેલી ઉજવણીમાં ગુજરાતના સુવિખ્યાત ગરબા, કરાઓકે તથા ડિનરનું આયોજન કરાયું હતું.જેમાં વિશાળ સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.તથા ઉજવણીનો આનંદ માણ્યો હતો.
- Yash Patel