Charotar Sandesh
ચરોતર

પશુપાલકો આનંદો : અમુલે દૂધના ફેટના ભાવમાં કર્યો વધારો

અમૂલે પશુપાલકોને ખુશીખબરી આપી છે  અમૂલ દૂધના ફેટના ભાવ વધાર્યા છે.

ભેંસના દૂધમાં પ્રતિ લિટરે 30 અને ગાયના દૂધમાં 10 રૂપિયાં વધાર્યા…

ભેંસના દૂધના ફેટ પર પ્રતિ લિટર 30 રૂપિયાનો વધારો કરાયો છે. હવે  ભેંસના દૂધના એક કિલો ફેટ પર પશુપાલકોને 690 રૂપિયા મળશે જ્યારે ગાયના દૂધમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જેથી ગાયના દૂધના ખેડૂતોને પ્રતિ કિલો ફેટ પર 300ના બદલે 310 રૂપિયા મળશે.

Related posts

આણંદમાં દારૂની હેરાફેરી કરતા બે આરોપીયોની વાસદ પોલીસે કરી ધરપકડ…

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

Charotar Sandesh

આણંદ જિલ્લાની ૭ વિધાનસભા બેઠકના પરિણામ : જુઓ કોણ કેટલા મતોથી જીત્યું અને હાર્યું

Charotar Sandesh