Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાની ૭ વિધાનસભા બેઠકના પરિણામ : જુઓ કોણ કેટલા મતોથી જીત્યું અને હાર્યું

પરિણામ

ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ના ૧૮૨ બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન થયું હતું, જેમાં ૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો અને પ ડિસેમ્બરે બીજા તબક્કામાં ૯૩ બેઠકો ઉપર મતદાન થયું હતું, ત્યારે આજે ૮ ડિસેમ્બરે મતગણતરી શરૂ થઈ છે, ત્યારે ગુજરાતમાં કોણ સત્તામાં બેસશે ? તે નક્કી થયું છે, ત્યારે ગુજરાતમાં ફરી વખત મોદી મોજીકથી ભાજપ ફરી સત્તામાં આવ્યું છે.

આણંદ જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી વિદ્યાનગર ખાતે આવેલી નલીની આર્ટસ અને બીજેવીએમ કોલેજ ખાતે યોજાઈ, જેને લઈને પોલીસ દ્વારા થ્રી લેયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઈલેક્શન કમીશન ઓફ ઈન્ડીયાના વેબસાઈટ ઉપર દર્શાવેલ મતોના આંકડા પ્રમાણે ચુંટણીનું પરિણામ નીચે મુજબ છે

આણંદ વિધાનસભા બેઠકોનું પરિણામ :
૭ બેઠકો પૈકી પ બેઠકો ઉપર ભાજપ વિજેતા

આણંદ : ભાજપ – વિજેતા
ભાજપ (યોગેશ પટેલ) : ૧૧૧૮૫૯ મતો
કોંગ્રેસ (કાંતિભાઈ સોઢા) : ૭૦૨૩૬ મતો

આંકલાવ : કોંગ્રેસ – વિજેતા
કોંગ્રેસ (અમિત ચાવડા) : ૮૧૫૧૨ મતો
ભાજપ (ગુલાબસિંહ પઢિયાર) : ૭૮૭૮૩ મતો

બોરસદ : ભાજપ – વિજેતા
ભાજપ (રમણભાઈ સોલંકી) : ૯૧૩૨૦ મતો
કોંગ્રેસ (રાજેન્દ્રસિંહ પરમાર) : ૮૦૦૬૧ મતો

ઉમરેઠ : ભાજપ – વિજેતા
ભાજપ (ગોવિંદ પરમાર) : ૯૫૬૩૯ મતો
એનસીપી (જયંત બોસ્કી) : ૬૮૯૨૨ મતો

સોજીત્રા : ભાજપ – વિજેતા
ભાજપ (વિપુલ પટેલ) : ૮૭૩૦૦ મતો
કોંગ્રેસ (પુનમભાઈ પરમાર) : ૫૭૭૮૧ મતો

ખંભાત : કોંગ્રેસ – વિજેતા
કોંગ્રેસ (ચિરાગકુમાર પટેલ) : ૬૯૦૬૯ મતો
ભાજપ (મહેશ રાવલ) : ૬૫૩૫૮ મતો

પેટલાદ : ભાજપ – વિજેતા
ભાજપ (કમલેશભાઈ પટેલ) : ૮૯૧૬૬ મતો
કોંગ્રેસ (ડો. પ્રકાશ પરમાર) : ૭૧૨૧૨ મતો

Other News : આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈશુદાન ગઢવીની હાર, ખંભાળિયામાં ભાજપનો વિજય

Related posts

આણંદ હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો નાખી આત્મહત્યા કરી : પોલીસ બેડામાં ચકચાર મચી

Charotar Sandesh

નાર ખાતે આવેલ ગોકુલધામ પરિસરમાં થયો ગણેશ ઉત્સવ પ્રારંભ

Charotar Sandesh

આણંદ જિલ્લાના આપમાં ભડકો : ઉપપ્રમુખ સહિત ૧૫૦થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, જુઓ વિગત

Charotar Sandesh