Charotar Sandesh
ધર્મ ભક્તિ

દૈનિક રાશીફળ તા.૧૪-૦૫-૨૦૧૯ મંગળવાર

મેષ (અ.લ.ઈ.) ઃ- નોકરીમાં બદલી-બઢતીની શક્્યતા રહે. નાણાંકીય Âસ્થતિ મજબૂત બને. આરોગ્ય સુખાકારી સારી રહે.
વૃષભ (બ.વ.ઉ.) ઃ- જમીન – મકાન વાહનયોગ, આવકનું પ્રમાણ જળવાઈ રહે. ધંધાકીય શુભ સમય રહે.
મિથુન (ક.છ.ઘ.) ઃ- વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી.
કર્ક (ડ.હ.) ઃ- પરદેશ સંબંધી શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ. વિવાદો સંબંધી પ્રશ્નો હલ થાય. વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય.
સિંહ (મ.ટ.) ઃ- કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. વારસાગત મિલકતની પ્રાપ્ત થાય. મિત્રોના સહકાર મળી રહે.
કન્યા (પ.ઠ.ણ.) ઃ- જમીન, વાહન, મકાનના યોગ બને. સમય સુભ ફળદાયી બને. અભ્યાસમાં પ્રગતિ.
તુલા (ર.ત.) ઃ- પરદેશથી સુભ સમાચાર મળે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકસ્મક ધન લાભ થાય.
વૃશ્ચિક (ન.ય.) ઃ- સટ્ટાકીય બાબતોમાં સંભાળવું વડીલોનું માર્ગદર્શન મળી રહે. માનસિક ચિંતા હલવી બને.
ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ- ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત થાય. ધાર્મિક પ્રવાસ થાય. કુટુંબસુખ મળે. પરદેશથી શુભ સમાચાર મળે.
મકર (ખ.જ.) ઃ- રાજકીય ક્ષેત્રે જવાબદારીમાં વધારો થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી નિવડે.
કુંભ (ગ.શ.સ.) ઃ- કરિયાતને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. આરોગ્યની સારસંભાળ રાખવી. નો
મીન (દ.ચ.ઝ.) ઃ- બુદ્ધિ-વિવેકથી કાર્યસિદ્ધ થાય. વેપાર અર્થે થયેલો પ્રવાસ ફળદાયી બને. શેરબજારમાં લાભ થાય.

Related posts

મહા વદ ચૌદસના દિવસે ઉજવાતી મહાશિવરાત્રિનું ધાર્મિક દૃષ્ટિએ અનેરૂ મહત્વ…

Charotar Sandesh

क्या है नववर्ष तिथि चैत्र शुक्ल प्रतिपदा ? सूर्योदय के समय ब्रह्माजी ने जगत की रचना की थी ।

Charotar Sandesh

ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર કુલ કેટલા વર્ષો વ્યતીત કર્યા હશે ?

Charotar Sandesh