Charotar Sandesh
શૈક્ષણિક સમાચાર

વસંતપુરા પ્રાથમિક શાળાના બાળકોને પ્રીતિભોજન કરાવાયું…

વસંતપુરા પ્રાથમિક શાળા (અડાસ)માં શાળાના શિક્ષક વિજયભાઈ પટેલના દાદીમા શાંતાબેન ભલુભાઈ પટેલ (બાયડ) તરફથી બાળકોને પ્રીતિભોજન કરાવવામાં આવ્યું હતું.

જે સુંદર કાર્ય બદલ શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કરાયો હતો.

Related posts

જિલ્લાના વડદલા ગામની હાઈસ્કુલના આચાર્યનું ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ આચાર્યના પારિતોષિકથી સન્માન કરાયું…

Charotar Sandesh

RRSA INDIA દ્વારા જીવદયાને અનુલક્ષીને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

Charotar Sandesh

આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની નવી આધુનિક ઓફિસનો આરંભ થયો

Charotar Sandesh