અડાસ ગામે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા યોજાયેલા સમારોહમાં અડાસ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ એ પણ હાજરી આપી શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
- Jignesh Patel