સાહિત્ય જેનું સ્પંદન અને કલા જેનો ધબકાર છે એવો પ્રદેશ એટલે કાઠિયાવાડ…
સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિનું સંગમ એટલે સુરેન્દ્રનગર… કાઠિયાવાડમાં હાલાર, ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ પ્રદેશોનો સમાવેશ થાય છે.આ પ્રદેશના જિલ્લાઓ એટલે ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી,...