ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારી-કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી તોડ કરતી નકલી પોલીસ ગેંગ ઝડપાઈ
ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારી કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી હોટલ/ગેસ્ટ હાઉસમાંથી નિકળતા કપલનો પીછો કરી તોડ કરતી નકલી પોલીસ ગેંગને ઝડપી પાડતી એલ.સી.બી. ઝોન અમદાવાદ...